Couverture de Godan

Godan

Aperçu

Bénéficiez gratuitement de Standard pendant 30 jours

5,99 €/mois après la période d’essai. Annulation possible à tout moment
Essayez pour 0,00 €
Plus d'options d'achat

Godan

De : Premchand
Lu par : Dixan Shah
Essayez pour 0,00 €

Renouvellement automatique à 5,99 €/mois après 30 jours. Annulation possible chaque mois.

Acheter pour 21,99 €

Acheter pour 21,99 €

'ગોદાન' પ્રેમચંદની સર્વોત્તમ કૃતિ છે, જેમાં એમણે ગામ અને શહેરની બે કથાઓનું યથાર્થ રૃપ અને સંતુલિત મિશ્રણ પ્રસ્તુત કર્યું છે. 'ગોદાન' હોરીની વાર્તા છે. એ હોરીની, જે જીવનભર મહેનત કરે છે, અનેક કષ્ટ સહન કરે છે, ફક્ત આથી કે એની મર્યાદાની રક્ષા થઈ શકે અને આથી તે બીજાઓને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ એને એનું ફળ નથી મળતું, છતાં પણ પોતાની મર્યાદા નથી બચાવી શકતો. અંતે, તે તપ-તપના પોતાના જીવનને જ હોમ કરી દે છે. આ ફક્ત હોરીની જ નહીં, પરંતુ એ કાળના દરેક ભારતીય ખેડૂતની આત્મકથા છે. એની સાથે જ જોડાયેલી છે શહેરની પ્રાસંગિક વાર્તા, બંને કથાઓનું સંગઠન એટલી કુશળતાથી થયું છે કે, એમાં પ્રવાહ આદ્યોપાંત જળવાઈ રહે છે. પ્રેમચંદની કલમની આ જ વિશેષતા છે.©2022 Storyside IN (P)2022 Storyside IN Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
Aucun commentaire pour le moment