Épisodes

  • MSD નો Success મંત્ર
    Nov 13 2022


    આ episodeમાં કેપ્ટન કૂલ MSDના success મંત્ર જેનાથી બીજા ક્રિકેટરો પણ સફળ થયા એને reveal  કરવામાં આવ્યો છે એટલે આ મંત્ર ધ્યાનથી સાંભળજો અને કૉમેડીના મસાલા જોડે આ મંત્ર પીરસવામાં આવ્યો છે.

    Afficher plus Afficher moins
    18 min
  • સહકાર થી AMUL સફળતા
    Nov 12 2022

    ભારતના Milkman એટલે Dr. Varghese Kurienની સફળતાની ચાવી શું હતી જેનાથી એમને અમૂલ જેવી બ્રાન્ડ બનાવી તે આ episodeમાં રાઝ reveal કરવામાં આવ્યો છે. અને એ પણ રમૂજ જોડે.

    Afficher plus Afficher moins
    22 min