Couverture de Aatma Ni Adaalat

Aatma Ni Adaalat

Aperçu

Bénéficiez gratuitement de Standard pendant 30 jours

5,99 €/mois après la période d’essai. Annulation possible à tout moment
Essayez pour 0,00 €
Plus d'options d'achat

Aatma Ni Adaalat

De : Rajnikumar Pandya
Lu par : Prithvi Pancholi
Essayez pour 0,00 €

Renouvellement automatique à 5,99 €/mois après 30 jours. Annulation possible chaque mois.

Acheter pour 21,99 €

Acheter pour 21,99 €

વિશ્વભરમાં વીજળીના ચમકારે મોતી પરોવવા જેવો કોઇ અઘરો સાહિત્યપ્રકાર હોય તો તે નવલકથા નહિં, નાટક નહિં પણ ટૂંકી વાર્તાનો. માત્ર થોડાં જ પાનાઓમાં માનવમનની અતળ ઉંડાઇઓને તાકવાનું કામ કોઇ કુશળ વાર્તાકાર જ કરી શકે. એવી બાવન જેવી ગુજરાતી એક સામટી કોઇ એક જ વાર્તા સંગ્રહમાંથી મળી શકે તેવો કોઇ ગુજરાતી વાર્તા સંગ્રહ હોય તો તે છે 'આત્માની અદાલત' જે વાર્તાસંગ્રહની એક સાથે સાઠ હજાર નક્લો છાપવામાં આવી હતી અને તેના લેખક છે પ્રખ્યાત વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. આ સંગ્રહની હવે તો એક કરતાં પણ વધુ આવૃત્તિઓ પ્રગટ થઇ છે. અને તે હવે Storytel ના માધ્યમથી આપની સમક્ષ રજુ થઇ રહી છે.©2022 Storyside IN (P)2022 Storyside IN Afro-américaine Anthologies et nouvelles Policier
adbl_web_anon_alc_button_suppression_t1
Aucun commentaire pour le moment