Couverture de Amrutam Madhuri - Khand 3

Amrutam Madhuri - Khand 3

Amrutam Madhuri - Khand 3

De : Amrutam Madhuri - Khand 3
Écouter gratuitement

À propos de ce contenu audio

*હું ઇંદિરા જોશી ભટ્ટ* આજે તા. ૧૮. ૦૯. ૨૩ વિ. સં. ૨૦૭૯ ના ભાદરવા સુદ ત્રીજ ના શુભ દિને પરમ પૂજ્ય ભાઈ *નાથાલાલ હ.જોશી* રચિત 'અમૃતમ્ ખંડ ૩' આધારિત *ઓડિયો બુક ૩* નું અનાવરણ કરતાં હર્ષ અનુભવું છું. પરમ પૂજ્ય ભાઈ નાથાલાલ હ જોશી દ્વારા રચિત 'અમૃતમ્' પુસ્તક રૂપે નવ ખંડમાં ઉપલબ્ધ છે જે પૂ. ભાઈની નાભિમાંથી પ્રગટ થયેલી પરાવાણી છે. આ જગદંબાનું યુગ કાર્ય છે. આ પ્રસંગે આપણે સૌ પૂ ભાઈ અને પૂ બહેનને આશીર્વાદ વરસાવવા પ્રાર્થીએ. આ કાર્યમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હું તેને માટે ક્ષમાપ્રાર્થી છું.Amrutam Madhuri - Khand 3 Hindouisme Spiritualité
Les membres Amazon Prime bénéficient automatiquement de 2 livres audio offerts chez Audible.

Vous êtes membre Amazon Prime ?

Bénéficiez automatiquement de 2 livres audio offerts.
Bonne écoute !
    Épisodes
    • Introduction
      Sep 18 2023
      2 min
    • 01 Prasadik
      Sep 18 2023
      27 min
    • 02 Prarthna01
      Sep 18 2023

      prarthna 114 thi 120

      Afficher plus Afficher moins
      42 min
    Aucun commentaire pour le moment