Couverture de Trijo Kinaro

Trijo Kinaro

Aperçu

Bénéficiez gratuitement de Standard pendant 30 jours

5,99 €/mois après la période d’essai. Annulation possible à tout moment
Essayez pour 0,00 €
Plus d'options d'achat

Trijo Kinaro

De : Varsha Adalja
Lu par : Saanwari Yagnik
Essayez pour 0,00 €

Renouvellement automatique à 5,99 €/mois après 30 jours. Annulation possible chaque mois.

Acheter pour 17,98 €

Acheter pour 17,98 €

નારીનાં જીવનને નદીની ધારાની જેમ બે કિનારા છે ,પિતાનું ઘર અને પતિનું ધર . પિતાને ઘરે એ પારકી થાપણ છે અને પતિને ઘરે એ આશ્રિતા છે. ઘરની નેમપ્લેટથી માંડી ઘરનાં વાસણો પર પણ પતિનું નામ કંડારાયેલું છે. પરંતુ અશુમીને ત્રીજા કિનારાની શોંધ છે .એવા ઘર , એવા જીવનની તલાશ છે જે એનું પોતીકું હોય ,જ્યાં એ પતિ સાથે સખ્યભાવથી અને મોકળાશથી જીવી શકે. નીલ એનું એક્સ્ટ્રા મારીટલ અફેર સ્વીકારી લેવા અશુમીને કહે છે , પણ અશુમી ચાલી નુકળે છે ત્રીજા કિનારાની શોધમાં .ત્યારે જ એને ખબર પડે છે એનાં ગર્ભમાં લીલો તૃણાંકૂર ઉછરી રહ્યો છે .. .. પળે પળે ઉત્સુક્તા જગાડતી આ કથાને અતિ પ્રતિષ્ઠિત કનૈયાલાલ મુનશી એવોર્ડ મળ્યો છે.©2021 Storyside IN (P)2021 Storyside IN Suspense romantique
adbl_web_anon_alc_button_suppression_t1
Aucun commentaire pour le moment