Cover of Safaltana Achook Mantra

Safaltana Achook Mantra

Sample
Season's Savings

0.99 €/mo for 3 months

Auto-renews at 5.99 €/month after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 28 December, 2026.
More purchase options

Safaltana Achook Mantra

By: Dr. Ramesh Pokhriyal 'Nishank'
Narrated by: Deepa Kataria
Get this deal

Auto-renews at 5.99 €/month after 3 months. Cancel monthly. Offer ends 28 December, 2026.

Buy Now for €13.59

Buy Now for €13.59

Season's Savings | 0.99 €/month for 3 months

5.99 €/month thereafter - terms apply. Cancel monthly.
Summary
સામાન્ય સ્કૂલ શિક્ષકથી એક રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા કવિ-સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક'ની ઉપલબ્ધિઓ અને સફળતાઓની જેમ જ તેમના નૈતિક આદર્શ પણ બહુ પ્રેરણાદાયક છે તથા કોઈના પણ મનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે. સફળતાના અચૂક મંત્ર ડૉ. નિશંકના સાક્ષાત્ અનુભવ જીવન સિદ્ધાંતોનું બહુ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂઆત છે. આ પુસ્તકને વાંચીને તમે ફકત તમારા ગુણોનો જ વિકાસ નથી કરી શકતા બલ્કે તમારી સફળતાના માર્ગમાં વિઘ્નરૃપ કારણોને ઓળખીને પોતાના જીવનનો પ્રબંધ વધુ દક્ષતાપૂર્વક પણ કરી શકો છો. આ પુસ્તક દ્વારા તમે અનેક વાતો શીખી શકશો : જેમ કે, તમારા ગુણોનો વિકાસ, સમય સૂચકતા, હંમેશાં આનંદિત રહેતાં, સકારાત્મક વિચાર, તણાવ, પ્રબંધ, સંઘર્ષોમાં વિજય, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, વ્યક્તિત્વ વિકાસ, પ્રેરણાદાયી વ્યક્તિત્વના ગુણ, સમય સૂચકતા, સંશયથી મુક્તિ, સ્વ-અનુશાસન, સાહસમાં વૃદ્ધિ અને ભાગ્યવાદથી મુક્તિ વગેરે. વ્યક્તિત્વ વિકાસ તથા 'સેલ્ફ હેલ્પ' વિષયો પર અત્યાર સુધી લખાયેલી અનેક પુસ્તકોમાં આ એક ઉત્તમ પુસ્તક છે. Personal Development Personal Success Spirituality
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet