Cover of Safalta Ke 41 Mantra

Safalta Ke 41 Mantra

Sample

Get 30 days of Standard free

€5.99/mo after trial. Cancel monthly.
Try for €0.00
More purchase options

Safalta Ke 41 Mantra

By: Harikrishan Devsare
Narrated by: Parth Shukla
Try for €0.00

€5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for €15.29

Buy Now for €15.29

Season's Savings | 0.99 €/month for 3 months

5.99 €/month thereafter - terms apply. Cancel monthly.
એક વિશ્વવિખ્યાત વિચારકનો સફળ જીવન મંત્ર છે -'સંકલ્પ મનુષ્યનો કાયાકલ્પ કરી દે છે. એક નિર્ધન વ્યક્તિ સંકલ્પના બળ પર ધનવાન અને સાધારણ-એવો માણસ મહાપુરુષ બની શકે છે.' આ જીવન મંત્ર એક સચ્ચાઈ છે, પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે 'શું' સંકલ્પ લઈએ, 'ક્યારે' અને 'કયા પ્રકારે' સંકલ્પ લઈએ, એ પ્રસ્તુત પુસ્તક વાંચીને જ જાણી શકાય છે. આ પુસ્તકમાં પૌરાણિક પ્રસંગો, આધુનિક ઐતિહાસિક ઉદાહરણો અને ભારતીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોના કથનો તેમજ પ્રમાણો દ્વારા સુપ્રસિદ્ધ લેખક ડૉ. હરિકૃષ્ણ દેવસરેએ 'સફળતાના 41 મંત્ર'નું સર્જન કર્યું છે. ચોક્ક્સ જ આ પુસ્તક જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો મહામંત્ર સાબિત થશે. Communication & Social Skills Personal Development
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet