Couverture de Neelima Mrityu Paami Chhey

Neelima Mrityu Paami Chhey

Aperçu

Bénéficiez gratuitement de Standard pendant 30 jours

5,99 €/mois après la période d’essai. Annulation possible à tout moment
Essayez pour 0,00 €
Plus d'options d'achat

Neelima Mrityu Paami Chhey

De : Varsha Adalja
Lu par : Dhwani Dalal
Essayez pour 0,00 €

Renouvellement automatique à 5,99 € mois après 30 jours. Annulation possible chaque mois.

Acheter pour 17,99 €

Acheter pour 17,99 €

À propos de ce contenu audio

આ એક રહસ્યકથા છે પણ સાથે કૌટુંબિક સંબંધો અને લાગણીના તાણાંવાણાંથી ગુંથાયેલી પારિવારિક પ્રેમની ,પિતા પૂત્રીનાં સંબંધોની લાગણી સભર કથા પણ છે. નીલિમા અને સુધાકરનાં સ્નેહલગ્ન છે અને એમના લગ્નની પ્રથમ વેડિંગ એનીવર્સરી છે. બંનેએ ખૂબ ઉત્સાહથી એનીવર્સરી સેલિબ્રેશનનું પ્લાનિંગ કર્યું છે. સુધાકર ઓફિસેથી વહેલું કામ પૂરું કરી નીકળી જાય છે, હોંશથી ફ્લાવર્સ ખરીદે છે અને નીલિમાનો જ વિચાર કરતાં ટ્રાફિકમાં ડ્રાઇવ કરતો ઘરે પહોંચે છે. હંમેશા સુધાકરને આવવાને। સમયે પોર્ચમાં તેની પ્રતિક્ષા કરતી નીલિમા ત્યાં નથી . હજી બેડરુમમાં તૈયાર થતી હશે માની સુધાકર ઘરમાં નીલિમાના નામની બૂમ પાડતો ફરી વળી છે અને એના આશ્રર્ય અને આઘાત વચ્ચે નીલિમા ઘરમાં નથી . ક્યાં ગઇ હશે ,શું કામ ગઇ હશે વિચારતો એ પ્રતિક્ષા કરતો રહે છે પણ નીલિમાનો રાત સુધી કોઇ પત્તો નથી . મોડી રાત્રે એ અવાજથી જાગી જતાં નીલિમાને દોડી જતાં જુએ છે અને એ આઘાતથી સ્તબ્ધ થઇ જાય છે. નીલિમા એને છોડીને ચાલી ગઇ? શું કામ ? ક્યાં ? અને એ નીલિમાનાં ભૂતકાળમાં ડોકિયું કરે છે. આખરે એ શું જાણે છે એનાં પૂર્વજીવન વિષે? એની માતાને મળેછે, મિત્રને ,એની બહેનપણીને અને એક પછી એક રહસ્ના દરવાજા ખોલતો જાય છે ત્યારે એને મળે છે નીલિમાની લાશ. આખી નવલકથામાં નીલિમા નથી છતાં એ બધે જ છે. ચોંકાવનારા રહસ્યના એક પછી એક પાનાં ખૂલતાં જાય છે . પળે પળે ઉત્સુકતા જગાડતી નવલકથા તમને સતત રસતરબોળ કરશે.©2022 Storyside IN (P)2022 Storyside IN Afro-américaine Policier
Aucun commentaire pour le moment